¡Sorpréndeme!

સુરતમાં ફાયર વિભાગે સીલ મારી દેતા ઇન્સ્યોરન્સની ઓફિસમાં કર્મચારી ફસાયો

2019-05-15 593 Dailymotion

સુરતઃ આજે ફાયર વિભાગ દ્વારા ફાયરની અપૂરતી સુવિધાને લઈને અલગ અલગ વિસ્તારમાં સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં મોટા વરાછા ખાતે ફાયર વિભાગની બેદરકારી સામે આવી છે મોટા વરાછામાં ફાયર વિભાગે ઈન્સ્યોરન્સની ઓફિસમાં સીલ મારી દીધું હતું જેથી ઓફિસમાં હાજર એક કર્મચારી ફસાઈ ગયો હતો