¡Sorpréndeme!

મહારાષ્ટ્ર કોંગ્રેસ સાંસદ યશોમતી ઠાકુરે અધિકારીને અપશબ્દો કહ્યાં, વીડિયો વાઈરલ

2019-05-14 587 Dailymotion

મહારાષ્ટ્રનાં કોંગ્રેસ સાંસદ યશોમતી ઠાકુરનો ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે યશોમતીએ અધિકારીને અપશબ્દો કહ્યાં હતા નગરપાલિકાનો ઘેરાવ કરી દેખાવો કર્યા હતા mla મિટીંગ દરમ્યાન ઉગ્ર રજૂઆત કરતી વખતે ભાન ભૂલ્યાં હતા અને અપશબ્દો બોલીને અધિકારીએ અન્યાય કર્યો હોવાની વાત કરી હતી જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે