¡Sorpréndeme!

23 વર્ષિય મહિલાએ બાળકને જન્મ આપ્યાના ફક્ત 1 કલાક બાદ મતદાન કર્યું

2019-05-14 241 Dailymotion

હરિયાણામાં વોટિંગ કરવા માટે પ્રેરણા આપે તેવી ઘટના બની છે 23 વર્ષિય મહિલાએ બાળકને જન્મ આપ્યાના 1 કલાક બાદ મતદાન કર્યું હતુ મહિલાએ પતિ અને માતા સાથે બુથ પર જઈ મતદાન કર્યું હતુ બુથ અધિકારીએ પણ મનિષા નામની મહિલાનો ફોટો પાડીને બિરદાવી હતી ઉલ્લેખનીય છે કે, મનિષા અને તેના પતિ પવન માત્ર 5 ધોરણ સુધી ભણેલાં છે પરંતુ, મતદાન પ્રત્યેની મનિષાની જાગૃતિ અભિનંદનને પાત્ર છે