¡Sorpréndeme!

પોલીસને ભારે પડ્યો મીડિયા પરનો હુમલો: એક PSI સહિત ત્રણ કોન્સ્ટેબલ સસ્પેન્ડ

2019-05-13 1,276 Dailymotion

જૂનાગઢઃ જૂનાગઢમાં રાધારમણ ટેમ્પલ બોર્ડની ચુંટણીનું કવરેજ કરવા ગયેલા કેમેરામેન અને રીપોર્ટર પર પોલીસે લાકડીઓનો વરસાદ કર્યો હતો જે મામલે આજે દિવસભર પત્રકારોના સતત વિરોધ અને કડક કાર્યવાહી માંગ સાથે ધરણા પર બેઠા હતા મીડિયા પર લાઠીચાર્જ મુદ્દે રાજ્યભરમાં વિરોધ વધ્યો હતો જૂનાગઢ રેન્જ આઇજીએ જૂનાગઢ એ ડીવીઝનના ડીસ્ટાફના એક પીએઆઇ ગોસાઇ તેમજ ત્રણ કોન્સેટેબલને સસ્પેન્ડ કર્યા છે