¡Sorpréndeme!

એમ.એસ.યુનિવર્સિટીમાં ઉત્તરવહી કૌભાંડમાં NSUIના નામ બહાર આવતાં એબીવીપીએ પૂતળાં દહન કર્યુ

2019-05-12 85 Dailymotion

વડોદરાઃએમએસ યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીના વિદ્યાર્થી અને એબીવીપીના અગ્રણી યાજ્ઞીકે જણાવ્યું હતું કે, એમએસ યુનિવર્સિટીના ઉત્તરવહી કૌંભાડમાં આજે આર્ટસ ફેકલ્ટીના વિદ્યાર્થી નેતાઓ અને એનએસયુઆઇના અગ્રણીઓના નામો બહાર આવતા એનએસયુઆઇનું ફતેગંજ બ્રિજ ખાતે પૂતળા દહન કરવામાં આવ્યું છે ઉત્તરવહી કૌંભાડમાં એનએસયુઆઇના જે અગ્રણીઓના નામો બહાર આવી રહયા છે તેઓને યુનિમાંથી રેસ્ટીગેટ કરવામાં આવેતેઓએ વધુમાં જણાવ્યું હતું કે, એનએસયુઆઇના અગ્રણી અને આર્ટસ ફેકલ્ટીના વિદ્યાર્થી નેતા ભગવાન દેસાઇ સહિત જે લોકોના નામો બહાર આવ્યા છે તેઓએ માત્ર આર્ટસ ફેકલ્ટીનીજ ઉત્તરવહીઓ નહિં પરંતુ, કોમર્સ અને સાયન્સ ફેકલ્ટીની ઉત્તરવહીઓમાં પણ કૌંભાડ આચર્યું હોવાની શંકાને નકારી શકાય નહિં