¡Sorpréndeme!

Speed News: MI અને CSK ચોથી વાર IPL ચેમ્પિયન બનવા ટકરાશે

2019-05-12 266 Dailymotion

ઈન્ડિયન પ્રિમિઅર લિગની ફાઈનલ મેચ આજે હૈદરાબાદ ખાતે રમાશે ચેન્નાઈ સુપરકિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેનો મુકાબલો ભારે દિલધડક બનવાની ધારણા છે કારણ કે બંને ટીમો સમતોલ છે અને ત્રણ-ત્રણ વખત ચેમ્પિયન બની ચૂકી છે

લોકસભાની ચૂંટણી માટે આજે છઠ્ઠા તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે 7 રાજ્યોની કુલ 59 બેઠકો પર શાંતિપૂર્ણ મતદાનનો આરંભ થઈ ચૂક્યો છે ઉત્તરપ્રદેશની 14, પબંગાળની 8, હરિયાણાની 10, બિહારની 8, ઝારખંડની 4, મધ્યપ્રદેશની 8 અને દિલ્હીની 7 બેઠકો પર આજે સાંજે 6 વાગ્યા સુધી મતદાન જારી રહેશે