¡Sorpréndeme!

શહેરમાં વધતા ચેઈન સ્નેચીંગના બનાવથી ખટોદરામાં સાધવાનીના બેનર લાગ્યા

2019-05-11 348 Dailymotion

સુરતઃશહેરમાં વધતાં જતાં ચેઈન સ્નેચીંગના બનાવથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે ખટોદરા વિસ્તારમાં રોડ પર બ્રીજ નીચે બેનર લાગ્યા છે જેમાં શહેર પોલીસ માટે શરમજનક કહેવાય તેવા બેનરમાં લખાયું છે કે મોબાઈલ અને ચેઈન સ્નેચરથી સાવધાનશહેરમાં વધતા આવા પ્રકારના બનાવોથી લોકોએ બેનર લગાવ્યાં હોવાની હાલ ચર્ચાઓ ચાલી રહી છે જો કે, પોલીસ આ પ્રકારના કેસમાં ઓછી કાર્યવાહી કરતી હોવાનો રોષ લોકોએ બેનર દ્વારા લગાવ્યો હોવાની પણ ચર્ચાએ જોર પકડ્યું છે