¡Sorpréndeme!

હેલિકોપ્ટરને રિપેર કરવા રાહુલ ગાંધી બન્યા મિકેનિક

2019-05-11 4,287 Dailymotion

નેશનલ ડેસ્ક: કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી લોકસભા ચૂંટણીના પ્રચાર-પ્રસારમાં ખૂબ વ્યસ્ત છે તેઓ સતત રેલી કરી રહ્યા છે પરંતુ શુક્રવારે તેમના હેલિકોપ્ટરમાં અચાનક કંઈક ખામી આવી ગઈ હતી ટેક્નીશિયન હેલિકોપ્ટરના દરવાજામાં જે તકલીફ સર્જાઈ હતી તેનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા પરંતુ તેમની સાથે પણ રાહુલ ગાંધી પણ જોડાઈ ગયા હતા રાહુલ ગાંધી પણ તેમની હેલિકોપ્ટરનો દરવાજો રિપેરિંગમાં મદદ કરવા લાગ્યા હતા સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થઈ ગયો છે