વડોદરાઃ શહેરની નવરચના યુનિવર્સિટીમાં આર્કિટેક્ચરના સ્ટુડન્ટો દ્વારા પ્રોજેક્ટ અને મોડેલ ડિસ્પ્લે શરૂ થયું છે આર્કિટેક્ટમાં કારકીર્દી બનાવવા માંગતા સ્ટુડન્ટોને માર્ગદર્શન આપવા માટે આવેલા સિનીયર આર્કિટેક્ટ પ્રો ટીએમ છાયાએ જણાવ્યું હતું કે, વડોદરા સહિત દેશમાં અનેક ઐતિહાસિક ઇમારતો છે પરંતુ, સરકાર અને લોકો તેની કિંમત સમજી શક્યા નથી, જે દુઃખદ બાબત છે