¡Sorpréndeme!

ભર ઉનાળે સાબરમતી નદી ખાલીખમ, એક મહિના પછી ફરી ભરાશે

2019-05-11 938 Dailymotion

અમદાવાદ: સાબરમતી નદીના કિનારે ગરમીની સિઝનમાં ઠંડક મેળવવા જતાં લોકો માટે એક ખરાબ સમાચાર છે હાલ સાબરમતી નદીને ખાલી કરવામાં આવી રહી છે, જેનું પાણી એક અઠવાડીયા કેનાલમાં છોડવામાં આવી રહ્યું છેચોમાસાની તૈયારીના ભાગરુપે અમદાવાદના વાસણા બેરેજના ચાર દરવાજાનું સમારકામ કરવું પડે તેમ હોવાથી સાબરમતી નદી ખાલી કરવામાં આવી રહી છે