¡Sorpréndeme!

વીએસ કેસ / મૃતદેહ અદલા-બદલીના મુદ્દે ફરિયાદ લેવામાં પોલીસની આનાકાની: પરિવારજનોનો આક્ષેપ

2019-05-11 1,100 Dailymotion

અમદાવાદ: શહેરની વી એસ હોસ્પિટલમાં મૃતદેહ અદલાબદલી મામલે બંને મૃતદેહના પરિવારજનો મોડી રાતે એલિસબ્રિજ પોલીસ સ્ટેશન પોહચ્યા હતા ઘોર બેદરકારી દાખવનાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા પોહચ્યા હતા બંન્ને પરિવારજનો એ પોલીસ ફરિયાદ લેતી ન હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો અંતે લાંબી મથામણ બાદ પોલીસે બંન્ને પક્ષની અરજી સ્વીકારી હતી પરંતુ બંન્ને પરિવારે હજુ સુધી મૃતદેહ સ્વીકાર્યો નથી આજે બંને યુવતીઓના ફરીથી પેનલ ડોકટર દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવશે વીએસ હોસ્પિટલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે