¡Sorpréndeme!

સેમ પિત્રોડાના 1984ના શીખ વિરોધી રમખાણ પરના નિવેદન પછી કૉંગ્રેસ બેકફૂટ પર

2019-05-11 723 Dailymotion

Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના સમાચારો માત્ર 3 મિનિટમાંકૉંગ્રેસ નેતા સેમ પિત્રોડાના નિવેદન પછી કૉંગ્રેસ બેકફૂટ પર છેરાહુલ ગાંધીએ ફેસબુક પેજ પર લખેલી પોસ્ટમાં પિત્રોડાના નિવેદનથી પાર્ટીને અલગ કરી છે અને પિત્રોડાને માફી માગવા કહ્યું છેરાહુલે કહ્યું કે 1984ના શીખ વિરોધી રમખાણોને અમે સરર્થન કરતા નથીપિત્રોડાએ એક સવાલના જવાબમાં કહ્યું હતું કે શીખવિરોધી રમખાણો થયા તો થયા પણ ભાજપે પાંચ વર્ષમાં શું કર્યું? આ ઉપરાંત અન્ય મહત્વના સમાચારો પણ જોઈશું