¡Sorpréndeme!

માવઠું / વલસાડ તાલુકાના ધનોરી ગામ ખાતે કમોસમી વરસાદ પડ્યો

2019-05-10 445 Dailymotion

સુરતઃવલસાડમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો દરમિયાન તાલુકાના ધનોરી ગામ ખાતે કમોસમી વરસાદ પડ્યો હતો જેને લઈને ગરમીમાં રાહત મળી હતી જોકે, કમોસમી વરસાદના પગલે કેરી સહિતના પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતોમાં ઉભી થઈ છેસર્ક્યુલેશન સિસ્ટમના કારણે ભેજના પ્રમાણમાં વધારો થયો છે ત્યારે આગામી ત્રણ દિવસ રાજ્યમાં કાળઝાળ ગરમીથી રાહત મળશે