¡Sorpréndeme!

પત્ની સાથે મળીને ભાઈએ સગી બહેનને બંધક બનાવી, ચાર દિવસ આપી દર્દનાક યાતના

2019-05-10 1,378 Dailymotion

બિહારના અરરિયામાં ભાઈ તેની બહેન સાથે કરેલા અમાનવીય વર્તનનો કિસ્સો પ્રકાશમાં આવતાં લોહીના સંબંધો પર લાંછન લાગ્યું છે જેમાંસગાભાઈએ તેની પત્નીની સાથે મળીને જમીન હડપી લેવા માટે બહેનને અસહ્ય યાતનાઓ આપી હતી કળયુગના આ ભાઈએ અબળાને સતતચાર દિવસ સુધી હાથ-પગ બાંધીને બંધક બનાવી રાખી હતી આ સમયગાળામાં ભાઈ-ભાભીએ મળીને તેને ઢોરમાર પણ માર્યો હતો જે બાદતેમના પાડોશીઓની જાણમાં આ વાત આવતાં જ તેમણે મુક્ત કરાવીને તેને દવાખાને પણ દાખલ કરી હતી જે બાદ આખો મામલો પોલીસસ્ટેશને પહોંચ્યો હતો જેમાં યુવતીએ પોતાની આપવિતી પોલીસ સમક્ષ વર્ણવી હતી પોલીસે પણ તેની ફરિયાદ નોંધીને ભાઈ-ભાભી સામે
કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી માતાપિતાના મૃત્યુ બાદ આ યુવતીના લગ્ન ના કરવા પડે અને પૈતૃક સંપત્તીમાં પણ ભાગ ના આપવો પડે તેમાટે તેઓ તેને મારી મારીને ગાંડી કરી દેવાનો ખૌફનાફ ઈરાદો ધરાવતા