¡Sorpréndeme!

ઉપર પહાડ નીચે દરિયો, દોરડું બાંધી જેક્લિને કર્યા સ્ટંટ

2019-05-10 1 Dailymotion

બૉલિવૂડ એક્ટ્રેસ જેક્લિન ફર્નાન્ડિઝનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે જેમાં તે ફરી એક વાર ખતરનાક સ્ટંટ કરતી જોવા મળી રોપ ટ્રેકિંગ કરી રહેલ જેક્લિનનો આ વીડિયો તમારા શ્વાસ રોકી દેશે, પહાડ પર દોરડાથી લટકીને જેક્લિન ટ્રેનરની હાજરીમાં આ સ્ટંટ કરી રહી છે જેક્લિનના આ વીડિયોને 3 લાખ વાર જોવાઈ ચૂકાયો છે