¡Sorpréndeme!

પંજાબમાં રેલી દરમ્યાન મહિલાએ સન્ની દેઓલને કિસ કરી

2019-05-10 1,446 Dailymotion

અભિનેતામાંથી રાજકારણમાં આવેલા ગુરદાસપુર લોકસભા બેઠકથી ભાજપના ઉમેદવાર સન્ની દેઓલે 9 મેના રોજ ચૂંટણી પ્રચાર માટે રેલી યોજી હતી આ રોડ શો દરમ્યાન એક અજાણી મહિલા સન્નીની કારના બોનેટ પર ચઢી ગઈ હતી અને સન્ની દેઓલને કિસ કરી લીધી હતી અચાનક કરવામાં આવેલા ચૂંબનથી સન્ની હતપ્રભ થઈ ગયા હતા અને તેણે મહિલા સાથે હાથ મિલાવ્યો હતો ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે