¡Sorpréndeme!

INS જહાજ વિરાટ મામલે રાજીવને ક્લિન ચીટ ,મોદી પર સેનાના વિમાન વાપરવાનો આરોપ

2019-05-10 562 Dailymotion

નરેન્દ્ર મોદીએ પૂૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી પર આઈએનએસના જહાજ વિરાટનો ફરવા માટે ટેક્સીની જેમ ઉપયોગ કર્યો હોવાનો આરોપ લગાવ્યો હતોપૂર્વ નેવી ચીફ એલરામદાસ અને અરૂણ પ્રકાશે આ દાવાને ફગાવી દીધો છેમોદીના દાવાને ફગાવતા કહ્યું કે રાજીવ ગાંધી પિકનિક પર નહોંતા પણ સત્તાવાર યાત્રાના ભાગરૂપે લક્ષદ્વીપ ગયા હતાકોંગ્રેસે પણ આરોપ લગાવ્યો હતો કે મોદીએ ચૂંટણી યાત્રા માટેભારતીય વાયુસેનાના જેટ વિમાનોનો ટેક્સીની જેમ ઉપયોગ કર્યો છેઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચારો પણ જોઈશું