¡Sorpréndeme!

પ્રોહિબિશનના કેસોમાં પકડાયેલા 51.88 લાખના દારૂ પર બુલડોઝર ફેરવીને નાશ કરાયો

2019-05-09 731 Dailymotion

વડોદરાઃ વડોદરા શહેરના માંજલપુર અને મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા એક વર્ષ દરમિયાન પ્રોહિબિશનના કેસોમાં પકડાયેલા દારૂના જથ્થાનો આજે એકસાથે નાશ કરાયો હતો માંજલપુર અને મકરપુરા પોલીસ સ્ટેશનમાં રૂ51,88,905ની કિંમતનો પોલીસે દારૂ ઝડપી પાડ્યો હતો ચીખોદરા ગામ ખાતે આજે પોલીસ અધિકારીઓની હાજરીમાં 20,147 નંગ દારૂની બોટલો ઉપર બુલડોઝર ફેરવી દેવાયું હતું