¡Sorpréndeme!

દોડતી કામાખ્યા એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગી, મોટરમેને સળગતા કોચ અલગ કરતાં મુસાફરોનો જીવ બચ્યો

2019-05-09 520 Dailymotion

યુપીના મિર્ઝાપુર જિલ્લામાં ગુરુવારે કામાખ્યા એક્સપ્રેસમાં આગ લાગવાની ઘટના સામે આવી છે ટ્રેનમાં અચાનક આગ લાગવાથી હડકંપ મચી ગયો હતો પરંતુ, ટ્રેન ચાલકે સમજદારી દેખાડી ટ્રેન રોકીને સળગી રહેલ જનરેટર રૂમ અને પાર્સલ કોચને ટ્રેનથી અલગ કરી દીધો હતો જેથી જાનહાનિ નિવારી શકાઈ હતી દુર્ઘટનાથી દિલ્હી - હાવડા રૂટ પ્રભાવિત થયો છે