¡Sorpréndeme!

આંબરડી ઠોરડી વચ્ચે આવેલા ડુંગરાળ વિસ્તારમાં સિંહ યુગલ મેટીંગ કરતું જોવા મળ્યું

2019-05-08 404 Dailymotion

અમરેલી:આજે વહેલી સવારે સાવરકુંડલાના આંબરડી ઠોરડી વચ્ચે આવેલા ડુંગરાળ વિસ્તારમાં સિંહ સિંહણ મેટીંગ કરતા જોવા મળ્યાં હતા જે દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતાં જોકે અહીં સાવરકુંડલાથી લઇ રાજુલા સુધી ડુંગરાળ વિસ્તારમાં સૌથી વધુ સિંહો મેટીંગ કરતા જોવા મળે છે ત્યારે આ પ્રકારના સતત વધતા જતા દ્રશ્યોના કારણે આવનારા દિવસોમાં સિંહોની સંખ્યામા ખૂબ મોટા અંશે વધારો આવે તેવી શક્યતા મનાય રહી છે