¡Sorpréndeme!

IPS ડૉ. વિપુલ અગ્રવાલે સ્કૂલો દ્વારા અપાતા ઈન્ટરનલ માર્કસ અંગે CBSEમાં ફરિયાદ કરી

2019-05-08 135 Dailymotion

અમદાવાદ: સેન્ટ્રલ બોર્ડ ઓફ સ્ટેટ એજ્યુકેશન (CBSE) ધોરણ-10ની પરીક્ષાનું પરિણામ 6 મેના રોજ થયું હતું ગુજરાત કેડરના આઈપીએસ અને અમદાવાદ જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ (વહીવટ)એ સ્કૂલો દ્વારા આપવામાં આવતા ઈન્ટરનલ માર્કસ પર સવાલો ઉભા કરી CBSEના ચેરમેન અનિતા અગ્રવાલને ફરિયાદ કરી છે ઈ-મેલથી કરેલી ફરિયાદમાં તેમણે આક્ષેપ કર્યો છે કે કેટલીક સ્કૂલો દ્વારા વિદ્યાર્થીઓને ઈન્ટરનલ માર્કસ આપવામાં ભેદભાવ રાખવામાં આવે છે આ મામલે CBSEએ ઈન્ટરનલ માર્કસના સિસ્ટમની તપાસ કરી જે પણ સ્કૂલોમાં ઈન્ટરનલ માર્કસમાં સામ્યતા જોવા મળે તેની માન્યતા રદ કરવામાં આવે