¡Sorpréndeme!

સુરતના ઉધના વિસ્તારમાં ધોરણ 10ની વિદ્યાર્થિનીએ નાપાસ થવાના ડરે ફાંસો ખાધો

2019-05-08 356 Dailymotion

સુરતઃ ઉધના વિસ્તારમાં યુપીવાસી પરિવારની અને ધોરણ ૧૦ની વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું હતું પરીક્ષામાં બે વખત નાપાસ થવાના કારણે નાસીપાસ થયેલી વિદ્યાર્થિનીએ ફરી નાપાસ થવાના ડરે સુસાઇડ નોટ લખી અણધાર્યુ પગલું ભર્યું હતું જેથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું ઘટનાને લઈ ઉધના પોલીસે સ્યુસાઇડ નોટ કબજે કરી આગળની તપાસ શરૂ કરી છે