¡Sorpréndeme!

શાહી પરિવારના ડૉક્ટર્સે નહોતી કરી મેગનની ડિલિવરી, મેગને ચોખ્ખી ના પાડી હતી

2019-05-07 879 Dailymotion

બ્રિટનના શાહી પરિવારમાં પ્રિન્સ હેરી અને મેગન માર્કેલના ઘરે બેબી બૉયનો જન્મ થયો છે જેનું એનાઉન્સ ખુદ પ્રિન્સ હેરીએ કર્યું હતુ ખાસ વાત એ છે કે બ્રિટિશ રાજઘરાનામાં પહેલી વખત એવું બન્યું કે શાહી પરિવારના ડૉક્ટર્સે કોઇની ડિલિવરી ન કરી હોય મેગને આ માટે ખુદ મનાઈ કરી હતી જેનું માનવું હતુ કે શૂટ બૂટમાં કોઈ ડૉક્ટર મારી ડિલિવરી નકરી શકે