અમરેલી: ગીરના જંગલમાંથી પાણીની શોધમાં સિંહો બહાર આવી રહ્યા છે ત્યારે ગરમીથી અકળાયેલો સિંહ ગીરના એક ગામમાં આવી પહોંચ્યો હતો અને કુંડીમાંથી પાણી પી તરસ બૂઝાવી હતી ધોળા દિવસે આવેલા સિંહ સાથે ગ્રામજનોએ સેલ્ફી લીધી હતી આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે