¡Sorpréndeme!

હરે કૃષ્ણ મંદિરના ચતુર્થ પાટોત્સવના બીજા દિવસે થઇ ભવ્ય ઉજવણી, ભક્તોની સંખ્યા વધી

2019-05-05 229 Dailymotion

અમદાવાદ: ભાડજના હરે કૃષ્ણ મંદિરની સ્થાપનને ચાર વર્ષ પૂર્ણ થતા ચતુર્થ પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી ઉજવણીમાં મોટી સંખ્યામાં હરિ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા ઉત્સવ માટે વિશેષ રીતે બનાવેલા પુષ્પવસ્ત્રો અને અંલકારોથી ભગવાન રાધા માધવનો શણગાર થયો હતો ભગવાનની તાજા અને સુંગધીદાર ફૂલોથી સજાવેલા સ્વર્ણરથમાં મંદિરની ફરતે સવારી કરાવવામાં આવી હતી