¡Sorpréndeme!

સોલા ભાગવત પાસે રસ્તા પર ચાલતી BMW કારમાં અચાનક આગ લાગી

2019-05-05 150 Dailymotion

અમદાવાદ: શહેરના સોલા ભાગવત પાસે રસ્તા પર ચાલતી BMWમાં અચાનક આગ લાગી હતી જોકે દુર્ધટનામાં પતિ-પત્ની અને દિકરીનેકોઇ જાનહાની પહોંચી નથી આસપાસના સ્થાનિકોએ તાત્કાલિકપણે ફાયરબ્રિગેડને ફોન કરીને બોલાવી દીધી હતી ફાયરબ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચીને આગને કાબૂમાં કરી લીધી હતી આગ લાગવાનું ખરેખર શું કારણ છે તેની તપાસ ચાલી રહી છે પરંતુ થોડા સમયથી અતિ ગરમીના કારણે રાજ્યના ઘણા શહેરોમાં કારમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવી હતી