¡Sorpréndeme!

સાવરકુંડલા પંથકમાં વાતાવરણમાં પલ્ટો, પવન સાથે વરસાદી ઝાપટું, ખેડૂતોમાં ચિંતા

2019-05-05 194 Dailymotion

અમરેલી: છેલ્લા દિવસમાં સૌરાષ્ટ્ર-કચ્છના વાતવરણમાં પલ્ટો જોવા મળી રહ્યો છે ફેની વાવઝોડાની અસર સૌરાષ્ટ્રમાં જોવા મળી રહી હોય તેમ સાવરકુંડલાના બાઢડાથી જાબાળ સુધીના વિસ્તારમાં વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો ભારે પવન સાથે વરસાદી ઝાપટુ વરસી જતા રસ્તા પર પાણી વહ્યાં હતા કમોસમી વરસાદથી કેરીના પાકને નુકસાન જવાની ભીતિ સેવાઇ રહી છે ત્યારે ખેડૂતોમાં પણ ચિંતાનું પ્રસરી ગયું છે વરસાદથી અસહ્ય ગરમીમાંથી લોકોએ રાહત અનુભવી હતી અને આ વિસ્તારમાં ઠંકડ પ્રસરી હતી