¡Sorpréndeme!

રેડલાઇટ વિસ્તારમાં પોલીસની રેડ, ઘરના દરવાજા તોડી નાંખ્યા, કોન્ડોમ મળ્યાં

2019-05-05 409 Dailymotion

રાજકોટ: રાજકોટના રેડલાઇટ વિસ્તાર તરીકે જાણિતા ભાવનગર રોડ પર આજે પોલીસે રેડ પાડી હતી દરોડા પાડતા જ રંગીન મીજાજી પૂરૂષો અને રૂપલલનાઓમાં નાસભાગ મચી ગઇ હતી આ વિસ્તારના દરેક મકાનના દરવાજા પોલીસે કટરથી કાપી નાંખ્યા હતા મકાનની અંદર સામાન વેર વિખેર જોવા મળ્યો હતો અને રૂમમાં કોન્ડોમ પણ જોવા મળ્યા હતા દરેક ઘરના દરવાજા પોલીસ લઇ ગયાનું જાણવા મળી રહ્યું છે