¡Sorpréndeme!

બેકાબૂ છોટા હાથીએ વરઘોડામાં ફેલાવ્યો આતંક, ઘોડાને પણ રમકડાની જેમ ફંગોળ્યો

2019-05-05 22,448 Dailymotion

હૈદરાબાદના વરસિગુડામાં ગુરુવારે નીકળેલા ધાર્મિક વરઘોડામાં ખુશીનો માહોલ ગમમાં બદલાઈ ગયો હતો વીડિયોમાં પણ જોઈ શકાય છેઅચાનક જ બેકાબૂ છોટા હાથી (મિની ટેમ્પો) લઈને એક સગીર આ વરઘોડામાં ઘૂસી ગયો હતો તેણે બે ઘોડાઓમાંથી એક ઘોડાને હવામાંફંગોળ્યો હતો જે બાદ આ મિની ટેમ્પોએ અનેક લોકોને હડફેટે લીધા હતા ચોતરફ અફડાતફડીનો માહોલ સર્જાયો હતો લોકોને તત્કાળ જસારવાર માટે દવાખાને દાખલ કરાયા હતા, જેમાં એક બેન્ડવાળાનું નિધન થયું હતું તો સાથે અન્ય બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા પોલીસેપણ હીટ રનનો ગુનો નોંધીને આ મિની ટેમ્પો હંકારનાર સત્તર વર્ષીય સગીરની સામે કેસ નોંધ્યો હતો