¡Sorpréndeme!

Speed News: સિદ્ધપુર પાસે અકસ્માત, અમદાવાદના ડોક્ટર સહિત 2નાં મોત

2019-05-05 741 Dailymotion

પાટણના ધારેવાડા નજીક કાર અને ટ્રકનો એક્સિેડેન્ટ થયો જેમાં કારમાં સવાર અમદાવાદના જાણીતા હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડો તુષાર પટેલ અને તેમના ડ્રાઈવરના મોત થયા છે જ્યારે ડૉક્ટરનો પુત્ર ગંભીર રીતે ઘાયલ થયો છે એક્સિડેન્ટ એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો છે