ગીરસોમનાથ: ગીરના જંગલમાં અચાનક આવી ચડેલા શ્વાન સાથે સિંહણે હુમલો કર્યો હતો પરંતુ શ્વાન પણ લડી લેવાના મૂડમાં હોય તેમ બંને વચ્ચે યુદ્ધ થયું હતું આ દ્રશ્યો કોઇએ મોબાઇલમાં કેદ કરી વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો સિંહણે પોતાના સિંહબાળને બચાવવા શ્વાન સાથે યુદ્ધ કર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે