¡Sorpréndeme!

નારાયણ સાંઈને આજીવન કેદ ફટકારનાર જજની બદલી થતાં શેરડી ગામે બહુમાન કરાયું

2019-05-04 1,367 Dailymotion

સુરતઃ જહાંગીરપુરા આશ્રમમાં સાધિકા પર દુષ્કર્મ આચરનાર નારાયણ સાંઈને આજીવન કેદની સજા ફટકારનાર સુરતના બીજા એડિશનલ સેશન્સ જજ પીએસ ગઢવીની કચ્છ-ભુજ ટ્રાન્સફર કરવામાં આવી હતી જેથી સુરત જિલ્લાના શેરડી ગામે ગઢવી સમાજ દ્વારા જજનું બહુમાન કરીને વિદાયમાન અપાયું હતુંસમાજના આગેવાનો દ્વારા પરંપરાગત પાઘડી પહેરાવી અને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું