¡Sorpréndeme!

જયેશ રાદડિયાના વતનમાં પ્રાથમિક પ્રશ્નો મુદ્દે મહિલાઓ રણચંડી બની

2019-05-04 256 Dailymotion

રાજકોટ: કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાના વતન જામકંડોરણાના ઇન્દિરાનગર વિસ્તારમાં પાણી , રોડ-રસ્તા અને સફાઈના પ્રાથમિક પ્રશ્નો મુદ્દે મહિલાઓએ તાલુકા પંચાયતમાં જઇ તોડફોડ કરી હતી મહિલાઓએ વિસ્તરણ અધિકારી વાઢેર સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી પોલીસ અને જિલ્લા પંચાયતના સભ્યો તાલુકા કચેરી પહોંચી મામલો થાળે પાડ્યો હતો