¡Sorpréndeme!

ફેની વાવાઝોડાંનો આતંક, ભૂવનેશ્વર એરપોર્ટ પર સાઈન બોર્ડ, સિક્યોરિટી કેબીન ધ્વસ્ત

2019-05-03 1,408 Dailymotion

ફેની વાવાઝોડાંએ ઓરિસ્સામાં ભારે આતંક મચાવ્યો છે ભૂવનેશ્વર એરપોર્ટ પર બધી ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે બીજુ પટનાયક ઈન્ટરનેશનલ એરપોર્ટની હાલત ખરાબ થઈ ગઈ છે એરપોર્ટ પર ઠેર ઠેર સાઈન બોર્ડ પડી ગયા હતા તો સિક્યોરિટી કેબીન ધ્વસ્ત થઈ ગઈ હતી એરપોર્ટ પર અનેક છોડ, ઝાડ પણ ભારે પવનને લીધે પડી ગયાં હતા મુખેય રસ્તા પરનું સાઈન બોર્ડ પડી જતાં જેસીબીની મદદથી રસ્તો ખુલ્લો કરાયો હતો