¡Sorpréndeme!

Speed News: ફોની વાવાઝોડાને કારણે ઓડિશામાં 3 લોકોનાં મોત

2019-05-03 597 Dailymotion

ફોની વાવાઝોડાએ ગણતરીના કલાકોમાં જ ઓડિશામાં તબાહી મચાવી છે ભારે વરસાદની સાથે 175 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો છે જેને હજારો વૃક્ષો અને વીજળીના પોલ જમીનદોસ્ત થઈ ગયા છે ઓડિશામાં લાખો લોકોનું સ્થળાંતર કરાયું છે વાવાઝોડાને કારણે રાજ્યમાં 3 લોકોનાં મોત થયા છે