¡Sorpréndeme!

સેનાને મોટી સફળતા મળી, અથડામણમાં બુરહાન વાની ગેંગનો અંતિમ કમાન્ડર ઠાર

2019-05-03 641 Dailymotion

દક્ષિણ કાશ્મીરના શોપિયાં જિલ્લાના ઈમામ સાહેબ ગામમાં થયેલા સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે થયેલા એન્કાઉન્ટરમાં 3 આતંકીઓ ઠાર થયા છેઆ એન્કાઉન્ટરમાં બુરહાન વાનીના બ્રિગેડ કમાંડર લતીફ અહેમદ ડાર એટલે કે લતીફ ટાઈગર ઠાર મરાયો છે લતીફની સાથે આતંકી સંગઠન હિઝબુલ મુઝાહિદ્દીનના બે આતંકીઓ પણ ઠાર મરાયા છે હવે લતીફની મોતની સાથે જ બુરહાન ગેંગનો ખાતમો થઈ ગયો છે માર્યા ગયેલા આતંકીઓની ઓળખાણ હિઝબુલ કમાંડર લતીફ અહેમદ ડાર ઉર્ફે લતીફ ટાઈગર, તારિક મૌલવી અને શરિક અહેમદ નેગરું તરીકે થઈ છે