પીએમ મોદીએ સર્જિકલ સ્ટ્રાઈક અને એરસ્ટ્રાઈ બાદ મસૂદ અઝહર પર પ્રતિબંધને પાકિસ્તાન પર આંતરરાષ્ટ્રીય સ્ટ્રાઈક જાહેર કરી દીધી છે તેમને કહ્યું કે પાકિસ્તાનની હિંમત ધટી ગઈ છે, તમને સારુ લાગી રહ્યું છે? પીએમ મોદીએ કહ્યું કે, આતંક અને આતંકવાદીઓને ખતમ કરવા માટે કોંગ્રેસ અને ભાજપની પદ્ધતિઓની સરખામણી ન થઈ શકે તેમણે કહ્યું કે, કોંગ્રેસ કહેતી હતી કે, દરેક આતંકીના હુમલાઓને રોકવા શક્ય નથી, જે અમારી સરકારે કરી બતાવ્યું છે કે જમ્મુ-કાશ્મીરના 2-3 જિલ્લાને છોડીને આતંકી હવે મનમાની કરીને સેના અને નાગરિકો પર હુમલો ન કરી શકે