¡Sorpréndeme!

આજે ઓરિસ્સામાં તાંડવ મચાવી શકે છે ફાની વાવાઝોડુ, પુરી પહોચ્યું

2019-05-03 1,775 Dailymotion

આજે ઓરિસ્સામાં ગમે ત્યારે ફાની વાવાઝોડુ તાંડવ મચાવી શકે છેઆ વાવાઝોડુ 200 કિલોમીટરની ઝડપે ઓરિસ્સા તરફ આગળ વધી રહ્યું છેઆ સમાચાર લખાઈ રહ્યા છે ત્યા સુધીમાં ફાની વાવાઝોડુ પુરી તટ ુપર પહોચી ગયું છેઆ વાવાઝોડાના કારણે 14 જિલ્લાઓ પ્રભાવિત થઈ શકે છેસમુદ્ર કિનારેના 10 લાખ લોકોને સલામત સ્થળે ખસેડાયા છેમુખ્યમંત્રી નવીન પટનાયક સ્થિતી પર નજર રાખી રહ્યા છે તો રાહુલ ગાંધની પણ પાર્ટી કાર્યકર્તાઓને મદદ કરવા અપીલ કરી છે