¡Sorpréndeme!

17માં દિવસે વકીલોની હડતાળ યથાવત, આજે મશાલ રેલી કાઢી

2019-05-02 550 Dailymotion

વડોદરા: નવા કોર્ટ સંકુલમાં બેઠક વ્યવસ્થા માટે છેલ્લા 17 દિવસથી વિવિધ કાર્યક્રમો સાથે હડતાળ ઉપર ઉતરેલા વકીલોએ આજે મશાલ રેલી કાઢી હતી આ સાથે તેઓએ નવ નિયુક્ત ડિસ્ટ્રીક્ટ જજને મીઠાઇની વહેંચીને આવકાર્યા હતા બાર એસોસિયેશને નવા જજની નિમણૂંકથી બેઠક વ્યવસ્થાનો પ્રશ્ન હલ થશે તેવી આશા વ્યક્ત કરી હતીવડોદરા વકીલ મંડળના પ્રમુખ હસમુખ ભટ્ટે જણાવ્યું હતું કે, વડોદરા વકીલ મંડળ બેઠક વ્યવસ્થા મુદ્દે છેલ્લા 17 દિવસથી હડતાળ ઉપર છે ડિસ્ટ્રીક્ટ જજ અને વકીલો વચ્ચેના ગજગ્રાહના કારણે અમારો પ્રશ્ન હલ થયો નથી