¡Sorpréndeme!

ભાજપ ઉમેદવાર રવિકિશને રોડના કિનારે બેભાન મહિલાને ઊંચકીને હોસ્પિટલ પહોંચાડી

2019-05-01 913 Dailymotion

એક મહિલા રોડના કિનારે બેભાન થઈને પડી હતી જ્યાંથી ભોજપુરી સ્ટાર રવિકિશન શુકલા પસાર થતા હતા ભીડ જોઈને રોકાયેલા રવિ કિશને મહિલાની મદદ કરી હતી રવિકિશને મહિલાને ઊંચકીને પોલીસની ગાડીમાં સૂવાડી તેને હોશમાં લાવવા માટે પાણી પણ છાંટ્યુ હતુ મહિલાને અસહજ લાગતાં રવિકિશને પોતાની ગાડીમાં તેને હોસ્પિટલ પહોંચાડી હતી ઉલ્લેખનીય છે કે, રવિકિશન ગોરખપુરથી ભાજપ ઉમેદવાર છેમંગળવાર રાતની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે