¡Sorpréndeme!

જીઆરડીના જવાનોએ વગર વાંકે યુવાનને માર માર્યો

2019-05-01 199 Dailymotion

વડોદરા: પાદરા તાલુકાના વડુ ગામમાં મોડી રાત્રે કુદરતી હાઝતે જવા નીકળેલા યુવાનને જીઆરડીના જવાનોએ ઢોર માર માર્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે પરિવારજનોએ યુવાનને કમરના નીચેના ભાગે 15 લાકડીના ફટકા માર્યા હોવાનો આક્ષેપ કરી વડુ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છેજીઆરડીના જવાનોનો ભોગ બનેલા નિરંજન મણીલાલ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, હું પાદરા તાલુકાના વડુ ગામમાં પરિવાર સાથે રહું છું હું મોડી રાત્રે કુદરતી હાઝતે નીકળ્યો હતો તે સમયે સાઇકલ લઇને બે જીઆરડીના જવાનો મારી પાસે આવ્યા હતા