¡Sorpréndeme!

અમદવાદમાં વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચરનાર ABVPના કાર્યકરનો વડોદરામાં વિરોધ

2019-05-01 235 Dailymotion

વડોદરાઃ અમદાવાદની કોલેજમાં વિદ્યાર્થિનીને પાસ કરી આપવાની લાલચ આપી દુષ્કર્મ આચરનાર ABVPના કાર્યકરના વિરોધમાં આજે NSUI દ્વારા ABVPના કાર્યકરનું પૂતળા દહન કરવામાં આવ્યું હતું વડોદરાની એમએસ યુનિવર્સીટી અને એનએસયુઆઇના અગ્રણી વ્રજ પટેલે જણાવ્યું હતું કે, અમદાવાદમાં 20 વર્ષની ગરીબ વિદ્યાર્થિની ઉપર એબીવીપી અને આરએસએસ સાથે સંકળાયેલા વિદ્યાર્થી અંકિત પારેખ અને તેના મિત્રો દ્વારા સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું