¡Sorpréndeme!

ઉપલેટામાં ભર બજારે જૂની અદાવતમાં સાઢુભાઈએ પિતા સાથે મળી સાઢુભાઈને કુહાડીના ઘા માર્યા

2019-04-30 13,491 Dailymotion

રાજકોટ:ઉપલેટાનાં પોરબંદર રોડ પર 2 શખ્સોએ એક વ્યક્તિ પર કુહાડી વડે હુમલો કર્યો હતો જે મારામારીનો લાઈવ વીડિયો વાઈરલ થઈ રહ્યો છે ઘટનાની વિગત અનુસાર 15 દિવસ પહેલા ભાયાભાઈએ વિજયભાઈ પર ધોકા અને પાઈપ વડે હુમલો કર્યો હતો જેનો ખાર રાખીને આજે વિજયભાઈએ તેના પિતા કરશનભાઈ સોલંકીએ ભાયાભાઈ પર કુહાડી વડે હુમલો કર્યો હતો સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચી ગયો હતો હાલ પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે