¡Sorpréndeme!

અમદાવાદ: સિંધુભવન પાસે પાઈપ લાઈન તૂટી, હજારો લિટર પાણી વહી ગયુ

2019-04-30 434 Dailymotion

અમદાવાદ શહેરના બોડકદેવ વિસ્તારમાં આવેલા સિંધુભવન રોડ પર પાણીની પાઈપ લાઈન તૂટી હતી જેને પગલે રોડ પાસેના વોક વે પર પાણી ફરી વળ્યા હતા પાણી વોક વે પર અડધા કિમી દૂર સિંધુભવનના સિટી બસ સ્ટોપ સુધી વિસ્તર્યું હતું ત્યાં સુધી પહોંચેલું પાણી ઉપરાંતનું પાણી વરસાદી પાણીના નિકાલ માટેની લાઈનમાં વહી ગયું હતું જોકે સવારે પોણા સાત વાગ્યે તૂટેલી પાણીની લાઈન જોઈને રાહદારીએ ફોન કરીને પુરવઠો બંધ કરાવતાં બગાડ થવાનું અટક્યું હતું