¡Sorpréndeme!

ભરૂચના સ્ટેશન રોડ પર બે આખલા વચ્ચે યુદ્ધ થયું, મોપેડ ચાલકને અડફેટે લીધો

2019-04-29 515 Dailymotion

ભરૂચ: ભરૂચના સ્ટેશન રોડ પર બે આખલાઓ રાત્રીના સમયે સામ-સામે આવી ગયા હતા એક સમયે બંને આખલાઓ વચ્ચે યુદ્ધ સર્જાયું હતું આખલાઓએ એક મોપેડ ચાલકને અડફેટે લીધો હતો જોકે સદનસીબે મોપેડ ચાલકનો બચાવ થયો હતો બંને આખલાઓ વચ્ચેના યુદ્ધને કારણે આસપાસના લોકોમાં ભાગદોડ મચી ગઇ હતી અને લોકો ડરના માર્યાં દૂર ભાગતા જોવા મળ્યા હતા