¡Sorpréndeme!

રાજકોટમાં ઓરેન્જ એલર્ટ જાહેર, કાળઝાળ ગરમીથી લોકો ત્રસ્ત

2019-04-28 1,256 Dailymotion

રાજકોટ:શહેરમાં 43 ડિગ્રી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે કાળઝાળ ગરમીને લઈને લોકો ત્રસ્ત બન્યા છે આજે મોટાભાગના શહેરોના તાપમાન 42થી 44 ડિગ્રી આસપાસ પહોંચી ગયું છે લોકો ગરમીથી બચવા માટે ઠંડા પીણાનો સહારો લઈ રહ્યાં છે આ સાથે જ બપોરના સમયે રસ્તાઓ સુમસાન ભાસી રહ્યાં છે રાજકોટમાં આગામી દિવસોમાં પણ ગરમીનો તાપમાન વધે તેવી શક્યતા છે જેથી 12થી 4 વાગ્યા દરમિયાન ઘરની બહાર ન નીકળવાની તંત્રએ સૂચન કર્યું છે અને બહાર જતી વખતે પાણીની બોટલ સાથે રાખવાનું પણ જણાવ્યું છે