¡Sorpréndeme!

રાણીપના એસિડ અટેકમાં પોલીસે પતિની ધરપકડ કરી

2019-04-28 743 Dailymotion

અમદાવાદઃ રાણીપના અમરાઈવાડીમાં પત્ની પર એસિડ ફેંકનાર પતિની પોલીસે ધરપકડ કરી છે પત્ની સાથે ઝગડો થયા બાદ શુક્રવારે પતિ એસિડ લઇને ઘરે પહોંચ્યો હતો અને પત્ની પર એસિડ ફેક્યું હતું એસિડ ફેંક્યા બાદ પતિ ફરાર થઇ ગયો હતો, જ્યારે દાઝી ગયેલી પત્નીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી