¡Sorpréndeme!

રાજુલા-જાફરાબાદ રેન્જમાં સિંહો માટે 40 પાણીના પોઇન્ટ કાર્યરત

2019-04-28 290 Dailymotion

અમરેલી:જિલ્લામાં તાપમાનમાં વધારો થઈ રહ્યો છે અને ખાસ કરીને દરિયા કાંઠાના વિસ્તારમાં પણ આજે તાપમાન વધુ હતું ત્યારે અમરેલી ડીસીએફ, એસીએફ તથા આરએફઓ પાઠકના માર્ગદર્શન અને સૂચનાથી વનવિભાગ દ્વારા રાજુલા રેન્જમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું છે અહીં વધારાના 6 જેટલા પાણીના પોઇન્ટ ઉભા કરવામાં આવ્યા છે જેથી હવે સિંહો માટે 40 પાણીના પોઈન્ટ કાર્યરત કરવામાં આવી રહ્યાં છે દરરોજ ટેન્કર મારફતે પાણીની કુંડીઓ ભરવામાં આવી રહી છે