¡Sorpréndeme!

Speed News: ગરમીનો રાજ્યમાં હાહાકાર, 17 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, 48 ડિગ્રીમાં શેકાયું મોડાસા

2019-04-27 415 Dailymotion

રાજ્યમાં આગ ઓકતી ગરમી પડી રહી છે ત્યારે શનિવારે રાજ્યમાં ગરમીએ 17 વર્ષનો રોકોર્ડ તોડ્યો હોવાનું હવામાન ખાતાએ જણાવ્યું છે ગુજરાતમાં સૌથી વધારે મોડાસામાં 48 ડિગ્રી અને વાવમાં 47 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે અમદાવાદમાં 45 અને સુરેન્દ્રનગરમાં 46 ડિગ્રી તાપમાંન નોંધાયું છે હવામાન વિભાગે આગામી 48 કલાક ગુજરાતમાં વધુ તીવ્ર હીટવેવની આગાહી કરી છે