¡Sorpréndeme!

દુબઈના રણમાં હોટનેસ ઑવરલોડેડ, 'એરલિફ્ટ'ના ફેમસ સોંગ પર યુવતીએ કર્યો ડાન્સ

2019-04-27 1 Dailymotion

દુબઈના રણમાં શિખામિશ્રા નામની યુવતીએ જબરદસ્ત ડાન્સ કર્યો છે જેનો વીડિયો લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે 'એરલિફ્ટ'ના સોંગ 'દિલ ચીઝ તુજે દે દી' પર શિખાના હોટ ડાન્સ મૂવ્ઝ તમે પણ જોતા રહી જશો શિખાએ આ વીડિયો તેની યુટ્યુબ ચેનલ પર પોસ્ટ કર્યો છે જેને 7,232,604 વખત જોવાઈ ચૂક્યો છે શિખાના આ ડાન્સને લોકો ઘણો જ પસંદ કરી રહ્યા છે